1) કોબી ....... છે. (Cabbage comes from ...) a) મૂળ (root) b) પર્ણ (leave) c) ફૂલ (flower) d) ફળ (fruit) e) પ્રકાંડ (stem) 2) બ્રોકોલી ... છે. (Broccoli comes from ...) a) પ્રકાંડ (stem) b) પર્ણ (leave) c) ફૂલ (flower) d) ફળ (fruit) e) મૂળ (root) 3) ... ફળ છે. (one kind of fruit....) a) નારંગી (oranges) b) ડુંગળી (onian) c) બટેટા (potatoes) d) રતાળુ (cassava) e) શતાવરી (asparagus) 4) બીજ ઉગીને ........... બનશે. (seed will grow into .................) a) મૃત છોડ (died plant) b) બીજ (seed) c) ફૂલો (flowers) d) ડાળી (branch) e) રોપાઓ (seedlings) 5) છોડને વધવા માટે ..... જરૂરી છે. (something needed by plant to grow..........) a) બીજ (seed) b) વિટામીન (vitamin) c) માટી(soil) d) પાણી (water) e) ખોરાક (food)

ધોરણ-૬ વિજ્ઞાન પ્રકરણ-૪ વનસ્પતિની જાણકારી મેળવીએ. :: SC.6.06 - પ્રક્રિયા અને ઘટનાઓને વર્ણવે/ સમજાવે છે. 

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?