દલપત્ર - કીટકોને આકર્ષવાનું કાર્ય કરે છે., વજ્રપત્ર - પુષ્પની કળી અવસ્થામાં રક્ષણ કરે છે., સ્ત્રીકેસર - તે અંડક ધરાવે છે., પુંકેસર - પરાગાશય ધરાવે છે., પ્રકાંડ - ખનીજ ક્ષારો અને પાણીનું વહન કરે છે., પર્ણદંડ - પર્ણને પ્રકાંડ સાથે જોડી રાખે છે., પર્ણ - પ્રકાશસંશ્લેષણની ક્રિયા કરે છે., મૂળ - જમીનમાંથી પાણીનું શોષણ કરે છે.,

ધો.-૬ વિજ્ઞાન પાઠ -૪ વનસ્પતિની જાણકારી મેળવીએ. SC.6.02 પદાર્થ અને સજીવોને તેમની રચના ગુણધર્મ અને કાર્યને આધારે જુદા પાડે

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?