5 લિટર 230 મિલીમાં 3 લિટર 465 લિટર ઉમેરતાં ____ લિટર ____ મિલિ થાય. 18 લિટર 126 મિલિમાં 4 લિટર 133 મિલિ ઉમેરતાં ____ લિટર ____ મિલિ થાય. 23786 મિલિ એટલે ____ લિટર ____ મિલિ થાય. 5 લિટર 572 મિલિ એટલે ____ મિલિ થાય. 92 લિટર 354 મિલિ માંથી 34 લિટર 135 મિલિ બાદ કરતાં ____ લિટર ____ મિલિ બાકી રહે.

ધોરણ 5 સ્ત્ર 1 ગણિત ( સ્વ. પોથી પેઇજ નં. 94 )

by

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?