1) નીચે આપેલ પૈકી સૌથી મોટો અપૂર્ણાંક ક્યો છે? a) 5/7 b) 5/6 c) 5/9 d) 5/8 2) નીચે આપેલ પૈકી સૌથી નાનો અપૂર્ણાંક ક્યો છે? a) 7/8 b) 9/8 c) 3/8 d) 5/8 3) 11/7 ને મિશ્ર અપૂર્ણાંક માં કઈ રીતે બનાવી શકાય? a) 7 1/4 b) 4 1/7 c) 1 4/7 d) 11 1/7 4) મિશ્ર અપૂર્ણાંક 5 4/7 ને કઈ રીતે દર્શાવી શકાય ? a) 33/7 b) 39/7 c) 33/4 d) 39/4 5) નીચે પૈકી ક્યું અતીસંક્ષિપ્ત રૂપ નથી? a) 7/5 b) 15/20 c) 13/33 d) 27/28

ધોરણ6 સત્ર2 ગણિત એકમ7 સ્વા. પોથી ભાગ -1 (પેઇજ નં. 66)

by

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?