1) નીચે પૈકી ક્યો 4/5 નો સમ અપૂર્ણાંક નથી ? a) 40/50 b) 12/15 c) 16/20 d) 9/15 2) જો 5/8=20/p હોય,તો p ની કિંમત શું થશે ? a) 23 b) 2 c) 32 d) 16 3) 4/17 અને 15/17 નો સરવાળો શું થશે ? a) 19/17 b) 11/17 c) 19/34 d) 2/17 4) 19/9 માંથી 5/9 બાદ કરતાં પરિણામ................... મળે. a) 24/9 b) 14/9 c) 14/18 d) 14/0 5) કયા બે ક્રમિક પૂર્ણાંકની વચ્ચે 5/7 આવે ? a) 5અને6 b) 0અને1 c) 5અને7 d) 6અને7

ધોરણ6 સત્ર2 ગણિત એકમ7 સ્વા. પોથી. ( પેઇજ નં. 66 ) ભાગ2

by

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?