1) દુકાનદારે ₹ 360 માં એક વસ્તુ ખરીદેલ છે. આ વસ્તુને 10% વળતર આપીને વેચતા ₹ 25% નફો મળે તે માટે છાપેલી કિંમત કેટલી રાખશે ?  a) ₹ 500 b) ₹ 450 c) ₹ 460 d) ₹ 480 2) જાો છાપેલી કિંમત x પર a% વળતર મળતું હોય તો વળતર કેટલું થાય ?  a) x/a × 100 b) a/x × 100 c) x × a/100 d) 100/ x × a 3) એક જેકેટ 20% વળતર આપીને ₹ 1120 માં વેચ્યું હોય તો તેની છાપેલી કિંમત કેટલી હશે ? a) ₹ 1440 b) ₹ 1400 c) ₹ 960 d) ₹ 866.66 4) ( 100 - 300 ના 20% ) ના 40% બરાબર કેટલા થાય ? a) 20 b) 16 c) 140 d) 64 5) વર્ષ 2006 માં રાધિકા ₹ 250000 માં કાર ખરીદે છે. વર્ષ 2007 મા તેની કિંમતમાં 10% ઘટાડો થયો અને વર્ષ 2008 માં 12% નો ઘટાડો થયો તો કારની કિંમતમાં એકંદરે કેટલા ટકા ઘટાડો થયો ? a) 3.2% b) 22% c) 20.8% d) 8%

ધોરણ 8 સત્ર 2 ગણિત (એકમ 8 વિકલ્પ પ્રશ્નોતરી સ્વા.પોથી પેઇજ નં 98)

by

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?