1) પદાવલિમાં ચલની ઘાત કેવી હોય છે? a) પૂર્ણાંક સંખ્યાઓ b) ધન પૂર્ણાંક c) અનૃણ d) ઋણ પૂર્ણાંક અને શૂન્ય 2) 4 m૩n2 નું સજાતીય પદ ક્યું છે? a) 4 m2n2 b) -6m૩n2 c) 6 pm૩n2 d) 4 m૩n 3) નીચેનામાંથી દ્રિપદી કઈ છે? a) 7 x a + a b) 6a3+7b+2c c) 4a x ૩b x 2c d) 6(a2+6) 4) -7pq અને 2pq નો સરવાળો કેટલો થાય? a) -9pq b) 9pq c) 5pq d) -5pq 5) x2y2 માંથી કઈ પદાવલિ બાદ કરતાં -3x2y2 મળે? a) -4x2y2 b) -2x2y2 c) 2x2y2 d) 4x2y2

ધોરણ 8 સત્ર 2 ગણિત એકમ 9 વિકલ્પ પ્રશ્નોતરી સ્વા. પોથી ( પેઈજ નં = 107 )

by

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?