1) O. 7625 કઈ બે સંખ્યાની વચ્ચે આવે ? a) O. 7 અને O.76 b) 0.77 અને 0.78 c) 0.76 અને 0. 701 d) 0.76 અને 0. 763 2) O.023 કઈ બે સંખ્યાઓની વચ્ચે આવે ? a) 0. 2 અને 0.3 b) 0.0. 2 અને 0.03 c) 0. 03 અને 0.029 d) 0.026 અને 0.024 3) કઈ દશાંશ - સંખ્યા સૌથી મોટી છે? a) 0.182 b) 0.0925 c) 0. 29 d) 0.038 4) કઇ દશાંશ- સંખ્યા સૌથી નાની છે ? a) 0 . 27 b) 1.5 c) 0.082 d) 0.103 5) 0.07+0.008 બરાબર કેટલા થાય ? a) 0.15 b) 0.015 c) 0.078 d) 0.78 6) 15.8-6.73 બરાબર કેટલા થાય? a) 8.07 b) 9.07 c) 9.13 d) 9.25

ધોરણ 6 સત્ર 2 ગણિત એકમ 8 દશાંશ સંખ્યાઓ સ્વા. પોથી (પેજ નં 75 )

by

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?