1) લંબચોરસની લંબાઈ 4ab અને પહોળાઈ 6b2હોય તે લંબચોરસનું ક્ષેત્રફળ=? a) 24a2b2 b) 24ab3 c) 24ab2 d) 24ab 2) પદ - Y/3માં સહગુણક ક્યો છે? a) -1 b) -3 c) -1/3 d) 1/3 3) 6a2-7b + 5ab અને 2ab નો સરવાળો કેટલો થાય? a) 12a3b - 14ab2 + 10ab b) 12a3b - 14ab2 + 10a2b2 c) 6a2 - 7b + 7ab d) 12a2b - 7ab2 + 10ab 4) નીચેનામાંથી કયું વિધાન સાચું છે? a) (a - b)2= a2+ 2ab - b2 b) (a - b)2= a2 - 2ab + b2 c) (a-b)2= a2 - b2 d) (a+b)2= a2 + 2ab - b2 5) (9x - 7xy)² = ? a) 81x2 + 49x2 y2 b) 81x2 - 49x2y2 c) 81x2 + 49x2y2 - 126x2y d) 81x2 + 49x2y2 - 63x2y

ધોરણ 8 સત્ર 2 ગણિત એકમ 9 સ્વા.પોથી (પેઇજ નં= 107,108)

by

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?