1) યિસ્ટમાં પ્રજનન...............દ્વારા થાય છે? a) અવખંડન b) કલિકાસર્જન c) બીજાણુંસર્જન d) લિંગી પ્રજનન 2) કઈ વનસ્પતિમાં બીજ પ્રાણીઓનાં શરીરને ચોંટી દુર સુધી ફેલાય છે? a) સૂર્યમુખી b) ગાડરિયું c) એરંડો d) બાલસમ 3) ક્યો છોડ મૂળમાંથી વૃદ્ધિ પામે છે? a) ગુલાબ b) શક્કરીયું  c) ઓર્કિડ d) આદું 4) ફલિતાંડ શામાંથી ઉદ્દભવે છે? a) અવખંડન b) બીજાણું  c) કલિકાસર્જન d) જન્યુઓ 5) વિવિધ પુષ્પોના અંડશયમાં..............આવેલા છે. a) માત્ર એક અંડક b) એક પણ અંડક નહિ. c) એક કે તેથી વધુ અંડકો d) માત્ર બે અંડકો 6) નીચેનામાંથી વનસ્પતિના કયા ભાગો લિંગી પ્રજનનમાં ભાગ લે છે? a) (i) અને (ii) b) (iii) અને (iv) c) (i), (ii) અને (iii) d) (ii),(iii) અને (iv) 7) બટાકાના છોડમાં 'આંખ' એ શું છે? a) વનસ્પતિનું મૂળ છે. b) પ્રકાંડની કલિકા છે. c) પર્ણની કળી છે. d) પુંકેસરની પરાગરજ છે

ધોરણ 7 સત્ર 2વિજ્ઞાન એકમ12 સ્વા.પોથી (પેઇજ.નં.117.118)

by

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?