રકમને ચાર ગણી કરતાં તે રકમમાં ____% નો વધારો થયો ગણાય. 150 થી 162 સુધી સંખ્યાનો વધારો થયો હોય તો તે કાધરો ____ % થયો ગણાય. વસ્તુની કિંમત પર 12 % વળતર આપ્યા પછી કિંમત ₹ 880 થતી હોય તો તેની છાપેલી કિંમત ____ થાય. 10 ટેબલની પડતર કિંમત 5 ટેબલની વેચાણ કિંમત બરાબર છે તો લેવડદેવડ અંતે ____ % નફો થયો હોય. જો ₹ 8000 ને 1 વર્ષ માટે 16 % ના દરે અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકવામાં આવે તો ચક્રવૃદ્ધિ વ્યાજ ₹ ____ થાય.

ધોરણ 8 સત્ર 2 ગણિત ( એકમ 8 ખાલી જગ્યા પેઇજ નં. 99)

by

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?