મૂત્રપિંડ - રૂધિર ગાળણની ક્રિયા કરે છે., ધમની - શુદ્ધ રૂધિરનું વહન કરે છે., શીરા - અશુદ્ધ રૂધિર વહન કરે છે., મૂત્રાશય - મૂત્રનો સંગ્રહ કરે છે., ફેફસાં - ઉચ્છવાસ દરમિયાન કાર્બન ડાયોક્સાઈડ બહાર કાઢે છે.,

ધોરણ 7 સત્ર 2 વિજ્ઞાન એકમ11 સ્વા.પોથી(પેઈજ.નં. 110)

by

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?