1) નીચેની આકૃતિઓ એકસરખા છ ચોરસની બનેલી છે. કઈ આકૃતીની પરિમિતિ સૌથી ઓછી છે. a) b) c) d) 2) 100 મીટર બાજુવાળા એક ચોરસ બગીચા ABCD માં 10 મી × 5 મી માપના બે ફૂલોના ક્યારા બગીચાની કિનારી પર આવેલા છે, તો બાકીના બગીચાની પરિમિતિ કેટલી થાય ? a) 360 મી b) 400 મી  c) 340 મી  d) 460 મી 3) એક ચોરસની બાજુનું માપ10 સેમી છે. જો તેનું માપ બમનું કરવામાં આવે, તો તેની પરિમિતિ કેટલા ગણી થાય? a) 2 ગણી b) 4 ગણી c) 6 ગણી d) 8 ગણી 4) એક લંબચોરસ કાગળની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 20 સેમી અને 10 સેમી છે. તે કાગળમાંથી આકૃતિમાં બતવ્યા મુજબ એક લંબચોરસ ટુકડો કાપવામાં આવે છે, તો બાકી રહેલ કાગળ માટે નીચેનામાંથી કયું વાક્ય સાચું બને ? a) પરિમિતિ સમાન રહે પણ ક્ષેત્રફળ બદલાઈ. b) ક્ષેત્રફળ સમાન રહે પણ પરિમિતિ બદલાય. c) પરિમિતિ અને ક્ષેત્રફળ બંને બદલાય. d) પરિમિતિ અને ક્ષેત્રફળ બંને સમાન રહે. 5) 30 સેમી પરિમિતિવાળા બે નિયમિત ષટ્કોણ નીચેની આકૃતિ મુજબ જોડાયેલા છે, તો નવી આકૃતિની પરિમિતિ કેટલી થાય ? a) 65 સેમી  b) 60 સેમી  c) 55 સેમી  d) 50 સેમી 6) નીચેની આકૃતિમાંથી કયા નિયમિત બહુકોણ છે ? a) b) c) d)

ધોરણ6 સત્ર2 ગણિત માપન એકમ10 સ્વા. પોથી. ( પેઇજ નં. 86, 87 )

by

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?