1) એક સંખ્યાના 2 % અને 5% નો ગુણાકાર 211.60 હોય, તો તે સંખ્યાના અડધા કેટલા થાય? a) 230 b) 460 c) 115 d) 920 2) પરીક્ષામાં પાસ થવા 33% ગુણ જરૂરી છે. રાજુએ 25% ગુણ મળતાં 48 ગુણથી નાપાસ થાય છે,તો પરીક્ષા કેટલા ગુણની હશે? a) 300 b) 500 c) 600 d) 700 3) 12 બોલપેનની વે. કિં . બોલપેનની મૂ. કિં. જેટલી રાખવામાં આવે, તો કેટલા ટકા નફો થાય? a) 3% b) 5% c) 20% d) 25% 4) એક વસ્તુંની મૂ. કિં. 50 રૂપિયા છે 12% વળતર આપ્યા પછી 10% નફો મેળવવા માટે વસ્તુની છાપેલ કિંમત કેટલી રાખવી પડે? a) ₹ 61 b) ₹ 62.50 c) ₹ 61.50 d) ₹ 60 5) વેચાણવેરામાં 3% વધારો થવાથી ધડિયારની વે. કિ. ₹ 96 જેટલી વધે છે. ઘડિયાળની છાપેલી કિંમત _____ થાય. a) ₹ 2280 b) ₹ 2800 c) ₹ 3200 d) ₹ 3220

ધોરણ 8 સત્ર 2 ગણિત (એકમ 8 સ્વા. પોથી વિકલ્પ પ્રશ્ન પેઇજ નં. 103)

by

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?