1) એક સમઘનનું ઘનફળ 64x6y6 છે. સમઘનની દરેક બાજુની લંબાઈ કેટલી હશે ? a) 8x2y2 b) 8xy c) 4xy d) 4x2y2 2) a4 - b4 ને (a+b) વડે ભાગતા શેષ શું મળે ? a) a2 - b2 b) a2 + b2 c) (a - b) (a2 + b2) d) 0(શૂન્ય) 3) નીચે પૈકી 21x2y3 + 27x3y2 નો અવયવ નથી ? a) (7x + 9y) b) (9x + 7y) c) x2 d) y2 4) એક ચોરસનું ક્ષેત્રફળ 4x2 - 20x + 25 (સેમી)2 છે. આ ચોરસની લંબાઈ કેટલા સેમી હશે ? a) (4x + 5) b) (2x - 5) c) (2x + 5) d) (4x-5) 5) જો x +1/x = 5 હોય તો x2 + 1/x2   ની કિંમત શું મળે ? a) 126/5 b) 23 c) 27 d) 626/25

ધોરણ 8 સત્ર 2 ગણિત એકમ 9 સ્વા.પોથી (પેઇજ =112)

by

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?