1) x ના 90 % જો 315 કિમી. થતા હોય તો x ની કિંમત જણાવો. a) 325 કિમી b) 350 કિમી  c) 350 મી  d) 325 મી 2) વસ્તુ પર છાપેલી કિંમત ₹ 1200 અને વળતર 12 % છે તો તે વસ્તુ વેચાણ કિંમત કેટલી થાય? a) ₹ 1056 b) ₹ 1344 c) ₹ 12.12 d) ₹ 1188 3) એ ₹ 8000માં ખરીદેલ ટેપરેકોર્ડર b ને વેચે છે. b એ c ને વેચે છે. દરેક વ્યક્તિને 20% નફો થાય છે. તો નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે? a) a અને b સરખો નફો મેળવે છે. b) a એ b કરતાં વધુ નફો મેળવે છે. c) a એ b કરતા ઓછો નફો મેળવે છે. d) કંઈ નક્કી થઈ શકતું નથી. 4) ધારોકે મુદ્દલ P, વ્યાજનો દર R, મુદ્દલ T છે. સાદું વ્યાજ S છે અને ચક્રવૃદ્ધિ વ્યાજ C છે. તો નીચેનામાંથી કઈ શક્યતાઓ છે? a) માત્ર વિકલ્પ 1 સાચો b) વિકલ્પ 1 અને 2 સાચા  c) વિકલ્પ 2 અને 3 સાચા  d) માત્ર વિકલ્પ 3 સાચો 5) વસ્તુની છાપેલી કિંમત ₹ 80 છે અને તેને ₹ 76 ના વેચવામાં આવે તો વળતરનો દર કેટલો થાય? a) 5% b) 95% c) 10% d) 11%

ધોરણ 8 સત્ર 2 ગણિત ( એકમ 8 સ્વા.પોથી વિકલ્પ પ્રશ્ન પેઇજ નં. 103, 104 )

by

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?