1) એક દિવાસળીની પેટીમાં 50 દિવાસળી સમાય, તો n દિવાસળીની પેટીમા કેટલી દિવાસળી સમાઈ શકે ?  a) 50+n b) 50n c) 50÷n d) 50-n 2) અમુલ્યાની હાલની ઉંમર x વર્ષે છે , તો 5 વર્ષે પહેલાની ઉંમર .............. a) (5-x) વર્ષે b) (5+x) વર્ષ c) (x-5)વર્ષ d) (5÷x) વર્ષ 3) ચલ એટલે.... a) જુદી જુદી કિંમત ધારણ કરી શકે તે b) કિંમત નક્કી હોય તે c) ફકત બે જ કિંમત ધારણ કરે તે  d) ફકત ત્રણ જ કિંમત ધારણ કરે તે  4) 10-x એટલે a) 10 ને 4 વખત બાદ કરવા b) xને દસ વખત બાદ કરવા.  c) 10 માંથી x બાદ કરવા d) x માંથી 10 બાદ કરવા  5) સનની હાલની ઉંમર વર્ષ છે. તેની 15 વર્ષ પછીની ઉંમર.... a) 15a b) a-15 c) 15-a d) a+ 15

ધોરણ - 6 સત્ર 2 ગણિત એકમ 11 બીજગણિત (પેજ નં 98)

by

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?