W અઠવાડિયામાં દિવસોની સંખ્યા ____ થાય. x મીટર ____ જો હું ₹ F ખર્ચ કરું છું, તો મારી પાસે ₹ (100- F) બાકી રહે ____ જો રમણ દીપની હાલની ઉંમર n વર્ષ છે, તો તેની 7 વર્ષ પછીની ઉંમર n+7 થાય ____ બે જથ્થાઓનો ગુણોત્તર શોધવા માટે તેઓએ ____ એકમમાં દર્શાવવા પડે.

ધોરણ 6 સત્ર 2 ગણિત એકમ 11 બીજગણિત (પેજ નં 98)

by

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?