1) નીચે આપેલ આકૃતિમાંથી કઈ આકૃતિ બહુફલકની નથી? a) b) c) d) 2) નીચે આપેલ આકૃતિમાં કઈ આકૃતિ નિયમિત બહુફલક છે ?  a) લંબઘન b) ત્રિકોણાકાર પ્રિઝમ c) સમઘન d) ચોરસ પ્રિઝમ 3) નીચેનામાંથી કયો આકાર પિરામીડનો પાયો હશે ? a) રેખા b) ગોળ c) અષ્ટકોણ d) લંબગોળ 4) નીચેનામાંથી ક્યાં ત્રી - પરિમાણીય આકારને એક પણ શિરોબિંદુ નથી ? a) પિરામિડ b) પ્રિઝમ c) શંકુ d) ગોળો 5) નીચેના કયા વિકલ્પ પરથી બહુફલક બની શકે નહીં ? a) ત્રણ ત્રિકોણ b) બે ત્રિકોણ અને ત્રણ સમાંતરબાજુ ચતુષ્કોણ c) આઠ ત્રિકોણ d) એક પંચકોણ અને પાંચ ત્રિકોણ

ધોરણ 8 સત્ર 2 ગણિત એકમ 10 સ્વા.પોથી (પેઇજ = 116,117)

by

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?