ગુણાકાર એ ____ ની રીતે સરખામણી છે. જો બે ગુણોત્તર સરખા હોય, તો તેઓ ____ માં છે બે જથ્થાઓનો ગુણોત્તર શોધવા માટે તેઓ અને ____ એકમમાં દર્શાવવા પડે છે શનિ અને ગુરુ તેમની ધરી પર એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે અનુક્રમે 9 કલાક 56 મિનિટ અને 10 કલાક 40 મિનિટ સમય લે છે. શનિ અને ગુરુદ્વારા લેવાતા સમયનો ગુણોત્તર અતિસંક્ષિપ્ત રૂપમાં ____ છે દો મિલી પાણીમાં 10 ગ્રામ કૌષ્ટિક સોડા ઓગળીને તેનો રાવણ બનાવે છે એક લીટર પાણીમાંથી આ જ પ્રકારનો દ્રાવણ બનાવવા માટે ____ કૌસ્ટિક સોડા જોઈશે છાયાંકિત ભાગને કિનારીની પરિમિતિ પૂર્ણ આકૃતિની પરિમિતિ સાથેનો ગુણોત્તર ____ છે. છાયાંકિત ભાગના ક્ષેત્રફળનો પૂર્ણ આકૃતિના ક્ષેત્રફળ સાથેનો ગુણોત્તર ____ છે.

ધોરણ6 સત્ર 2 ગણિત ગુણોત્તર અને પ્રમાણ સ્વા. પોથી. ( પેઇજ નં. 103 )

by

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?