1) જે સમધનની બાજુની લંંબાઈ 3x હોય, તો તેનું કદ કેટલું થાય? a) 27x3 b) 9x3 c) 6x3 d) 3x3 2) જો મઘનનું કદ 64 સેમી3 હોય તેનું પૃષ્ઠફળ કેટલું હશે? a) 16 સેમી2 b) 64 સેમી2 c) 96 સેમી2  d) 128 સેમી2 3) 4 સેમી બાજુની લંબાઈ ધરાવતા સમધનના 1 સેમી લંબાઈ ધરાવતા સમધન ટુકડા કરવામાં આવે તો મૂળ સમઘન અને નવા બનેલા બધા પૃષ્ઠફળનો ગુણોત્તર કેટલો થાય? a) 1 : 2 b) 1 : 3 c) 1 : 4 d) 1 :16 4) જો નળાકારની ઊંચાઈ ચોથા ભાગની કરવામાં આવે અને તેની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો નીચેનમાંથી શું સાચું છે? a) નળાકારનું કદ બમણું થશે b) નળાકારના કદમાં કોઈ પણ ફેરફાર થશે નહીં c) નળાકારનું કદ અડધું થશે  d) નળાકારનું કદ મૂળ નળાકાર કરતા ચોથા ભાલાનું થશે 5) એક ગોડાઉનનું પરિણામ 40મી, 25 મી અને 10 મી છે. જો તેમાં 2 મી x 125 મી x 1મી પરિણામ ધરાવતા ખોખાં મૂકવામાં આવે તે, કેટલા ખોખાં મૂકી શકાય? a) 1800 b) 2000 c) 4000 d) 8000

ધોરણ 8 સત્ર 1 ગણિત ( સ્વા.પોથી એકમ = 11 વિકલ્પ પ્રશ્ન પેઇજ નં. 125

by

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?