1) જો નળાકારની ત્રિજ્યા ત્રણ ગણી કરવામાં આવે તો પણ તેની વક્રસપાટીનું ક્ષેત્રફળ બદલાતું નથી તો તેની ઊંચાઈ કેટલી હશે? a) ત્રણ ગણી b) અચળ c) છઠ્ઠા ભાગની d) ત્રીજા ભાગની 2) 20 સેમી બાજુની લંબાઈ ધરાવતા સમધનને 2 મી લંબાઈ ધરાવતા મોટા બોક્સમાં મૂકવામાં આવે તો કેટલા સમઘન મુકિ શકાય? a) 10 b) 100 c) 1000 d) 10,000 3) જો નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈ સમાન હોય તો તે નળાકારનું કદ કેટલું થશે? a) 1/4 πr3 b) πr3/32  c) πr3 d) πr3/8 4) જો AC = 6 સેમી અને BE = 4 સેમી હોય તો સમબાજુ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ કેટલું થાય? a) 36 સેમી2 b) 16 સેમી2 c) 24 સેમી2 d) 13 સેમી2 5) જો કોઈ બે સમધનના કદનો ગુણોત્તર 1 : 64 હોય તો તેમના પૃષ્ઠફળનો ગુણોત્તર કેટલો થાય? a) 1 : 4  b) 1 : 8 c) 1 : 16 d) 1 : 32

ધોરણ 8 સત્ર 2 ગણિત ( સ્વા.પોથી એકમ 11 વિકલ્પ પ્રશ્ન પેઇજ નં. 126)

by

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?