જો સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોનું માપ બમણું કરવામાં આવે તો તેના ક્ષેત્રફળનું માપ મૂળ ક્ષેત્રફળ કરતાં ____ ગણું થાય. જો કોઈ સમઘન h ઊંચાઈ ધરાવતા નળાકારમાં બંધ બેસતો આવી જાય તો, તે સમઘનનું કદ ____ અને તેનું પૃષ્ઠફળ ____ થાય. જો કોઈ નળાકારની ત્રિજ્યા અડધી કરવામાં આવે તો તેનું કદ તેના મૂળ કદ કરતા ____ થાય. a લંબાઈ ધરાવતા સમઘનમાં બંધબેસતો હોય તેવા નળાકારનું કદ ____/4 થાય. સમઘનના દરેક પૃષ્ઠના આકાર ____ અને ક્ષેત્રફળ ____ હોય છે.

ધોરણ 8 સત્ર 2 ગણી ( સ્વા.પોથી એકમ 11 ખાલી જગ્યા પેઇજ નં. 126 )

by

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?