1) 1/4-2 ની કિંમત કેટલી થાય? a) 16 b) 8 c) 1/16 d) 1/8 2) 35 ÷ 3-6 ની કિંમત કેટલી થાય? a) 35 b) 3-6 c) 311 d) 3-11 3) (2/5)-2 ની કિંમત કેટલી થાય ? a) 4/5 b) 4/25 c) 25/4 d) 5/2 4) 10-100 ની વ્યસ્ત સંખ્યા કઈ છે ? a)  10 b) 100 c) 10100 d) 10-100 5) x એ શૂન્ય સિવાયની કોઇપણ પૂર્ણાક સંખ્યા હોય તો x-1 નું મૂલ્ય કોના બરાબર થાય ? a) x b) 1/x c)  -x d) -1/x

ધોરણ 8 સત્ર 2 ગણિત ( સ્વા.પોથી એકમ 12 વિકલ્પ પ્રશ્ન પેઇજ નં. 135 )

by

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?