1) જો am અને an નો વ્યસ્ત હોય તો, a) m = n b) am = 1/an c) am  × an = 1  d) આપેલ ત્રણેય 2) 6-2 ને શેના વડે ગુણતાં 36 મળે?  a) 6⁶ b) 6⁴ c) 1 d) 6¹ 3) જો a= 81 હોય તો a-1/2 નું મૂલ્ય શું મળે? a) 1/9 b) 3-2 c) a અને b બંને  d) એક પણ નહીં 4) (1) 3.5 × 10-3, (2) 4.1 × 102, (3) 2.5 × 10-2, (4) 1.6 × 104 ને ચડતા ક્રમમાં ગોઠવીએ તો કયો ક્રમ સાચો હશે? a) 1,3,2,4 b) 1,2,4,3, c) 3,2,1,4 d) 3,1,2,4 5) જો 5m ÷ 5-3 = 55 હોય તો, m = _______ a) 8 b) 5 c) 3 d) 2

ધોરણ 8 સત્ર 2 ગણિત ( સ્વા.પોથી એકમ 12 વિકલ્પ પ્રશ્ન પેઇજ નં. 139 )

by

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?