ઉદગમબિંદુના નીર્દેશાંક ____ છે. આલેખપત્ર પર એક બિંદુ દર્શાવવા કુલ ____ નિર્દેશાંકોની જરૂર પડે છે. X - નિર્દેશાંક શૂન્ય અને Y - નિર્દેશાંક શૂન્યેતર ( શૂન્ય સિવાયની સંખ્યા ) હોય તેવું બિંદુ ____ અક્ષ પર મળે. ગ્રાફ પેપર પર નિર્દેશાંકની મદદથી બિંદુને દર્શાવવાની રીતને બિંદુનું ____ કહે છે. કોઇપણ બિંદુનું Y - અક્ષથી અંતર ____ નિર્દેશાંક છે.

ધોરણ 8 સત્ર 2 ગણિત ( સ્વા.પોથી એકમ 15 ખાલી જગ્યા પેઇજ નં. 156 )

by

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?