Y - અક્ષ પરના કોઈ પણ બિંદુનો X - નિર્દેશાંક ____ હોય..... બિંદુ (2,4) નો Y - નિર્દેશાંક ____ છે. બિંદુ (4,7) માં 4 ____ નિર્દેશાંક દર્શાવે છે. જે બિંદુનો X - નિર્દેશાંક 5 તથા Y નિર્દેશાંક 4 છે. તે બિંદુના નિર્દેશાંક ____ છે. બંને અક્ષના છેદબિંદુને ____ કહે છે

ધોરણ 8 સત્ર 2 ગણિત ( સ્વા. પોથી એકમ 15 પેઇજ નં. 157 )

by

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?