ચાર અંકની સંખ્યા 20 × 3 એ ત્રણનો અવયવી હોય તો X ની કિંમત ____ કે ____ હોય શકે. બે અંકની સંખ્યા અને તેના અંકોને ઉલટાવીને બનતી સંખ્યાનો સરવાળો ____ અને ____ વડે ભાગી શકાય. ત્રણ અંકની સંખ્યા અને તેનો અંકોને ઉલટાવીને બનતી સંખ્યાનો તફાવત ____ અને ____ વાડે ભાગી શકાય. જો 2b + ab/8a હોય તો a = ____ અને b = ____ જો 4 અંકની સંખ્યા 1 × 35 એ 9 વડે વિભાજય હોય તો X = ____ અથવા ____

ધોરણ 8 સત્ર 2 ગણિત (સ્વા.પોથી એકમ = 16 ખાલી જગ્યા પેઇજ નં. 165 )

by

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?