1) 4x²-3xy ના પદ ....... a) 4x² અને -3xy b) 4x²અને 3xy c) 4x²અને -1xy d) x²અને xy 2) -9xy²z માં x ના સહગુણક......... a) 9yz b) -9yz c) 9y²z d) -9y²z 3) નીચે આપેલ પદાવલીમાં સજાતીય પદ ક્યું છે? a) -7xy²z,-7x²yz b) -10xyz²,3xyz² c) 3xyz, 3x²y²z² d) 4xyx², 4x²yz 4) 3x(3 - 2y) અને 2(xy + x²)માં સજાતીય પદો ક્યાં છે? a) 9x અને 2x² b) -6xy અને 2xy c) 9x અને 2xy d) -6xy અને 2x² 5) -xy² ના અવયવ........ a) x × y × y b) -1× y × y c) -1 × x × y d) -1 × x × y × y 6) -5x²y²z ના અવયવ........ a) -5 × x × y × z b) -5× x²× y × z c) -5 × x × x × x y × z d) -5 × x × x × y × z²

ધોરણ 7 સત્ર2 વિષય ગણિત એકમ 10 વિકલ્પ પ્રશ્નોત્તરી ( સ્વા . પોથી. પેઇજ નં. 99, 100 )

by

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?