એકપદીમાં કુલ પદની સંખ્યા ____ છે. 3a²b અને - 7ba² એ ____ પદ છે. -5a²b અને -5b²a એ ____ પદ છે. 55 કિમી / કલાકની ઝડપથી જતી કાર y કલાકના અંતે ____ અંતર કાપે. X+y+z પદાવલી એ એકદી પણ નથી કે ____ પણ નથી.

ધોરણ 7 સત્ર 2 વિષય ગણિત ( સ્વા. પોથી. પેઇજ નં. 100 )

by

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?