1) (-1)ની પુરોગામી સંખ્યા કઈ છે ? a) 0 b) 2 c) -2 d) 1 2) (-1) અને 1ની વચ્ચે કેટલા પૂર્ણાંકો મળે ? a) 1 b) 2 c) 3 d) 0 3) (-5) અને 5ની વચ્ચે કેટલી પૂર્ણ સંખ્યાઓ આવેલી છે ? a) 10 b) 3 c) 4 d) 5 4) (-10) અને (-15)ની વચ્ચે આવેલો સૌથી મોટો પૂર્ણાંક ક્યો ? a) (-10) b) (-11) c) (-15) d) (-14) 5) (-10) અને (-15)ની વચ્ચે આવેલો સૌથી નાનો પૂર્ણાંક ક્યો? a) (-10) b) (-0) c) (-15) d) (-14) 6) સંખ્યારેખા પર પૂર્ણાંક 5 ક્યાં આવેલો છે ? a) 0ની ડાબી બાજુએ b) 0ની જમણી બાજુએ c) 1ની ડાબી બાજુએ  d) (-2) ની ડાબી બાજુએ 7) (-50) ના પુરોગામીની અનુગામી સંખ્યા કઈ ? a) (-48) b) (-49) c) (-50) d) (-51) 8) ઋણ પૂર્ણાંકની વિરોધી સંખ્યા .............હોય છે. a) હંમેશા ઋણ b) હંમેશા ધન c) સમાનપૂર્ણાંક d) શુન્ય 9) જ્યારે ઋણ પૂર્ણાંકમાંથી ઋણ પૂર્ણાંક બાદ કરવામાં આવે ત્યારે જવાબ શું હોય ? a) હમેશા ઋણ  b) હંમેશા ધન c) ઋણ ક્યારેય નહિ d) પૂર્ણાંકના આંકડાકીય મૂલ્ય પર આધારિત

ધોરણ 6 સત્ર 2 ગણિત એકમ 6 પૂર્ણાંક સંખ્યાઓ સ્વા. પોથી (પેજ નં 57,58)

by

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?