1) આ સંસ્થાને કઈ સંસ્થા કહેવાશે? a) બિનવેપારી સંસ્થા b) વેપારી સંસ્થા 2) નીચેનામાંથી બિનવેપારી સંસ્થા કઇ છે? a) b) c) d) 3) વેપારી સંસ્થાનો ઉદ્દેશ નફો કરવાનો હોય છે? a) હા b) ના  4) નીચેનામાંથી વેપારી સંસ્થા કઈ છે? a) b) c) d) 5) બિનવેપારી સંસ્થામાં વર્ષના અંતે પરિણામ દર્શાવતું માધ્યમ કયું છે? a) નફા-નુકસાન ખાતું b) ઉપજ-ખર્ચ ખાતું  6) રોકડમેળ કઈ સંસ્થા માટે તૈયાર કરવામાં આવે છે? a) વેપારી સંસ્થા b) બિનવેપારી સંસ્થા 7) બિનવેપારી સંસ્થા એ વેપાર ખાતું બનાવે છે? a) હા b) ના 8) વેપારી સંસ્થામાં આવકનું માધ્યમ કયું છે? a) લવાજમ b) દાન c) પ્રવેશ ફી d) વેચાણ 9) બિનવેપારી સંસ્થાનો ઉદ્દેશ શું હોય છે? a) સમાજસેવાનો b) નફો કરવાનો 10) વેપારી સંસ્થામાં મિલકતોમાંથી દેવા બાદ કરતાં તફાવતની રકમને શું કહે છે? a) મૂડીભંડોળ b) મૂડી c) કાયમીફંડ

બિનવેપારી સંસ્થાના હિસાબો

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?