1) કયા આકારમાં ખૂણો રચાતો નથી ? a) Y b) Q c) N d) W 2) KEY માં કેટલા ખૂણા બને ? a) 7 b) 8 c) 9 d) 10 3) કાટકોણ ના ખૂણા નો ત્રીજો ભાગ એટલે કેટલો? a) 30 b) 60 c) 45 d) 20 4) તમારા ગણિતના પાઠ્યપુસ્તક ને કેટલા ખૂણા છે ? a) 4 b) 6 c) 8 d) 10 5) આપેલ આકૃતિમાં કેટલા ત્રિકોણ છે ? a) 4 b) 5 c) 6 d) 7 6) ઘડિયાળ જોઈને ખૂણાનો પ્રકાર કહો? a) કાટકોણ b) કાટકોણથી નાનો c) કાટકોણથી મોટો d) ઉપર માંથી એક પણ નહીં 7) ઘડિયાળમાં કેટલા વાગ્યે કાટખૂણો બને છે? a) 6 : 00 b) 9 : 00 c) 7 : 00 d) 12 : 00 8) નીચેનામાંથી કયા સમયે ઘડિયાળના કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચે કાટખૂણાથી મોટો ખૂણો બનશે? a) 3 : 50 b) 8 : 40 c) 3 : 10 d) 11 : 05 9) આકૃતિમાં કેટલા ખૂણા છે ? a) 3 b) 4 c) 5 d) 6 10) બપોર પછી 4 કલાક અને 05 મિનિટ ને કઈ રીતે લખવામાં આવે છે? a) 4 : 05 am  b) 4 : 05 pm c) 5 : 04 am d) 5 : 04 પીએમ

ધો.5 -ગણિત - પ્રકરણ - ખૂણા ( Created by:- JIGNASHA PARMAR , SAYAN SUGAR P.SCHOOL)

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?