1) 'આલાલીલા વાંસડિયા' - આ કાવ્યનો પ્રકાર કયો છે ? a) કથાકાવ્ય b) લોકગીત c) ઊર્મિગીત d) પ્રકૃતિગીત 2) કવિ વાંસડિયામાંથી શું ઉતરાવવા માંગે છે ? a) પ્રભુજી b) વાંસળી c) પોપટ d) મોર 3) વાંસળી કોણ વગાડે છે ? a) ગોવાળ b) ખેડૂત c) ગોપી d) શ્રીકૃષ્ણ 4) વાંસળીએ કેટલા ફૂમતાં લટકે છે ? a) ચાર b) ત્રણ c) બે d) એક 5) આ કાવ્યમાં કયા પક્ષીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ? a) હંસ b) મોર c) પોપટ d) આપેલ તમામ 6) મેહ કઈ દિશાએથી આવે છે ? a) પૂર્વ b) દક્ષિણ c) ઉત્તર d) પશ્ચિમ 7) આ ગીતમાં શ્રીકૃષ્ણ માટે કયા શબ્દ વપરાયેલ છે ? a) પ્રભુજી b) નંદજીનો લાડકો c) હરિ d) આપેલ તમામ 8) આંગળીએ અંગૂઠી ને અંગૂઠીમાં ................. રે લોલ. a) હીરલા b) મોલ c) સોના d) ચાંદી 9) ખેતરિયે કાંઈ ઝૂલી રહ્યા છે .......... a) લોલ b) રોલ c) મોલ d) મેહ 10) 'વાંસળીએ કાંઈ ફૂમતાં લટકે ચાર' - આવે વાક્યમાં વિશેષણ કયું છે ? a) ચાર b) વાંસળીએ c) ફૂમતાં d) લટકે

ધોરણ : 6 સત્ર : 2 ગુજરાતી કાવ્ય : 10 વૈકલ્પિક પ્રશ્નો

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?