1) ભારતના વડાપ્રધાન કોણ છે? a) લાલ બહાદુર શાસ્ત્રી b) જવાહરલાલ નેહરૂ c) રાજેન્દ્ર પ્રસાદ d) નરેન્દ્ર મોદી 2) વસ્તી ની દ્રષ્ટિએ ભારત કયા ક્રમે છે? a) પ્રથમ b) દ્રિતીય c) ત્રીજા d) ચોથા 3) જિલ્લા શિક્ષણ તાલીમ ભવન કોલેજ કયા એરિયા માં આવેલી છે? a) કરેલી બાગ b) સુરસાગર c) કિર્તી સ્થંભ d) માંડવી 4) ગુજરાત ને કેટલી સીમાઓ છે? a) ૧ b) ૨ c) ૩ d) ૪ 5) ભારતને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? a) ઇન્ડિયા b) અમેરિકા c) આફ્રિકા d) બ્રિટિશ

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?