1) નીચેના પૈકી ક્યો રાસાયણિક ફેરફાર છે ? a) બરફનું પાની થવું b) રબરનુંં ખેચાવું c) દૂધનું દહીં થવું d) ચોકનો ભુકો કરવો 2) મીણનું પીગળવું એ ક્યા પ્રકારનો ફેરફાર છે ? a) ઊલટાવી ના શકાય b) ભૌતિક ફેરફાર c) ઊલટાવી શકાય d) એ અને બી બંને 3) નીચેના પૈકી ક્યો ફેરફાર ભૌતિક ફેરફાર નથી ? a) કાગળની હોડી બનાવવી b) લોખંડને ટીપવું c) લોખંડનું કટાવુંં d) કાગળના ટૂકડા કરવા 4) નીચેના પૈકી ક્યો રાસાયણિક ફેરફાર નથી ? a) દુધનું ફાટવું b) કોલસાનો ભૂકો કરવો c) ચુનાના પથ્થરનું વિઘટન કરવું d) કોલસાને સળગાવવો 5) બેકિંગ સોડાને વિનેગર સાથે મિશ્ર કરતા ક્યો વાયુ ઉત્પન્ન થાય છે ? a) કાર્બન ડાયોક્સાઇડ b) ઓક્સિજન c) નાઇટ્રોજન d) હાઇડ્રોજન 6) ફટાકડાનું ફૂટવું એ ક્યા પ્રકારનો ફેરફાર છે ? a) ઊલટાવી શકાય તેવો b) ભૌતિક ફેરફાર c) રાસાયણિક ફેરફાર d) એક પણ નહી 7) ક્યા પ્રદેશમાં છ મહિના દિવસ અને છ મહિના રાત્રી હોય છે ? a) વિષવવૃત્તીય પ્રદેશ b) ધ્રુવીય પ્રદેશ c) ઉષ્ણકટિબંધ પ્રદેશ d) ભૂમધ્ય પ્રદેશ 8) અસમ અને મએઘાલયની આબોહવા કેવી છે ? a) ઠંડી b) ગરમ c) ગરમ અને સુકી d) ભેજવાળી 9) નીચેના પૈકી ક્યું પ્રાણી ધ્રુવીય પ્રદેશમાં જોવા મળતું નથી ? a) પેગ્વિન b) સફેદ રીંછ c) સીલ d) મેકાઉ 10) નીચેના પૈકી ક્યુંં પ્રાણી વિષવવૃત્તીય વર્ષાવનનું નથી ? a) રેન્ડિયર b) ટોઉકાન c) રેડ-આઇ-ફ્રોગ d) લાયન-ટેઇલ્ડ-મેકાઉ 11) નીચેના પૈકી સૌથી વધુ વિનાશક કોણ છે ? a) ગાજવીજ સાથે વરસાદ b) મોસમી પવનો c) ચક્રવાત d) વંટોળ 12) ભૂમિની ફળદ્રુપતા તેના ક્યા ઘટકને આભારી છે ? a) પિતૃપથ્થર b) ખનીજ દ્રવ્યો c) ભૂમિના કણોનું કદ d) સેન્દ્રિય પદાર્થ 13) ચીકણી ભૂમિ સુકાઇ જતાં શું થાય છે ? a) વજન થાય છે b) પોચી પડે છે c) રેતાળ ભૂમિ બને છે d) તડ પડે છે 14) ક્યા પ્રકારની ભૂમિ માટલાં બનાવવા માટે ઉપયોગી છે ? a) રેતાળ ભૂમિ b) ચીકણી ભૂમિ c) ખનીજ દ્રવ્યોવાળી જમીન d) ગોરાડુ ભૂમિ 15) નીચેનામાંથી ક્યું સજીવ માત્ર અજારક શ્વસન કરે છે ? a) દેડકો b) મનુષ્ય c) વંદો d) યીસ્ટ 16) અળસિયું શાના દ્વારા શ્વસન કરે છે ? a) શ્વાસનળી b) ત્વચા c) ફેફસાં d) શ્વસનછિદ્રો 17) માછલી શાના દ્વારા શ્વસન કરે છે ? a) શ્વાસનળી b) શ્વસનછિદ્રો c) ઝાલર d) ત્વચા 18) દેંડકો શાના વડે શ્વસન કરે છે ? a) શ્વસનછિદ્રો અને ફેફસાં b) ઝાલર c) ત્વચા અને ફેફસાં d) શ્વસનછિદ્રો અને શ્વાસનળી 19) રુધિરનો ક્યો ઘટક હીમોગ્લોબીન ધરાવે છે ? a) રુધિરકણિકાઓ b) શ્વેતકણ c) રક્તકણ d) રુધિરરસ 20) શરીરના ભાગોમાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર હ્રદયના ક્યા ખંડમાં પ્રવેશે છે ? a) જમણા કર્ણક b) જમણા ક્ષેપક c) ડાબા કર્ણક d) ડાબા ક્ષેપક 21) હ્રદયના ક્યા ખંડમાંથી રુધિર ફેફસાંમાં આવે છે ? a) જમણા કર્ણક b) જમણા ક્ષેપક c) ડાબા કર્ણક d) ડાબા ક્ષેપક 22) રુધિર અને શરીરના કોષો વચ્ચે વિવિધ દ્રવ્યોનો વિનિમય કોના દ્વારા થાય છે ? a) કેશિકાઓ b) ધમની c) વાહિકાઓ d) શિરા 23) ક્યાં પ્રાણીઓમાં પરિવહનતંત્રનો અભાવ જોવા મળે છે ? a) વંદો અને અળસિયું b) પક્ષીઓ અને ઉભયજીવીઓ c) મનુષ્ય અને માછલી d) વાદળી અને જળવ્યાય 24) શરીરના ક્યા અવયમાં કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર ઓક્સિજનયુક્ત ફેરવાય છે ? a) ફેફસામાં b) હ્રદયમાં c) ડાબા ક્ષેપકમાં d) મુત્રપિંડમાં 25) ફુપ્ફુસીય શિરા શામાં ખૂલે છે ? a) ડાબા કર્ણકમાંં b) ફેફાસામાં c) ડાબા ક્ષેપકમાં d) જમણા કર્ણકમાં

NMMS - વિજ્ઞાન અને ટેકનોલોજી ( ભાગ - 7 )

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?