1) વિનાશક ભૂકંપની તીવ્રતા કેટલી હોય છે ? a) 7 થી વધુ b) 7 c) 7 થી ઓછી d) એકપણ નહી 2) કઇ અસરને કારણે બલ્બ પ્રકાશિત થાય છે ? a) વાતાવરણીય b) રાસાયણિક c) ચુંંબકીય d) ઉષ્મીય 3) નિસ્યંદિત પાણી કેવું છે ? a) વિદ્યુત અવાહક b) વિદ્યુતવાહક c) એ અને બી બંને d) એકપણ નહી 4) આભૂષણો બનાવવાળા સસ્તી ધાતુઓ પર કોનું ઇલેક્ટ્રોપ્લેટિંગ કરે છે ? a) ચાંદી અને સોના b) ચાંદી c) સોના d) તાંબૂ 5) ધ્વનિની પ્રબળતા કોના પર આધારિત છે ? a) ઉદગમસ્થાન b) આવૃત્તિ c) માધ્યમ d) કંપ વિસ્તાર 6) ખાદ્ય પદાર્થના સંગ્રહ માટે કોનું ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવામા6 આવે છે ? a) ટિન પર લોખંડ b) તાંબા પર ટિન c) લોખંડ પર ટિન d) ટિન પર તાંબા 7) નીચેનામાંથી કોણ વિદ્યુતનું વહન કરે છે ? a) લાકડા b) નિસ્યંંદિત પાણી c) કપડા d) બટાકું 8) નળનું પાણી વિદ્યુતનુંં શું છે ? a) અવાહક b) વાહક c) એ અને બી બંને d) એકપણ નહી 9) બળતણનાં અપુર્ણ દહનથી ક્યો વાયુ ઉત્ત્પન થાય છે ? a) કાર્બન મોનોક્સાઇડ b) સલ્ફર ડાયોક્સાઇડ c) નાઇટ્રોજન ઓક્સાઇડ d) કાર્બન ડાયોક્સાઇડ 10) નીચેનામાંથી ક્યુંં સરળતાથી ઘર્ષણ દ્વારા વીજભારિત થતું નથી ? a) ફૂલાવેલો ફુગ્ગો b) પ્લાસ્ટિકની ફૂટપટ્ટી c) ઊનનું કાપડ d) તાંબાનો સળિયો 11) નીચેનામાંથી કોણ સૌર-મંડળનો સભ્ય નથી ? a) ઉપગ્રહ b) ધૂમકેતુ c) નક્ષત્ર d) લઘુગ્રહ 12) ક્યો ગ્રહ એ પીળાશ પડતો દેખાય છે ? a) શનિ b) ગુરુ c) મંગળ d) શુક્ર 13) ધ્વનિ શેમાં પ્રસરી શકે છે ? a) માત્ર પ્રવાહી b) માત્ર ઘન c) ઘન , પ્રવાહી , વાયુ d) માત્ર વાયુ 14) કંપન કરતો પદાર્થ શું ઉત્પન કરે છે ? a) પ્રકાશ b) પવન c) ઉષ્મા d) ધ્વનિ 15) ઇલેક્ટ્રોપ્લેટિંગ કોને અટકાવે છે ? a) રાસાયણિક અસર b) ક્ષારણ / કાટ c) વિદ્યુતપ્રવાહ d) આપેલ તમામ 16) નીચેનામાંથી કોનું પૂર્વાનૂમાન થઇ શકતું નથી ? a) ચક્રવાત b) વરસાદ c) ભૂકંપ d) વાવાઝોડુંં 17) LED ના નાના તારને બેટરીના ક્યા ભાગ સાથે જોડવામાં આવે છે ? a) ઋણ ધ્રુવ b) ધન ધ્રુવ c) બંને ધ્રુવ d) એકપણ નહી 18) હવામાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું હોય છે ? a) 74 % b) 76 % c) 72 % d) 78 % 19) ક્લોરોફ્લોરો કાર્બન શેમાં વપરાય છે ? a) રેફ્રિજરેટર b) એરોસોલ સ્પ્રે c) એરકન્ડિશનર d) આપેલ તમામ 20) નીચેનામાંથી ક્યો ગ્રીનહાઉસ વાયુ છે ? a) સલ્ફર b) મિથેન c) કાર્બન ડાયોક્સાઇડ d) ઓક્સિજન 21) નીચેનામાંથી કોના અવાજની આવૃત્તિ ન્યૂનતમ હોવાની શક્યતા છે ? a) પુરુષની b) નાની છોકરીની c) સ્ત્રીની d) નાના છોકરાની 22) ભૂકંપ માપવાના સાધનને શું કહે છે ? a) સિસ્મોગ્રાફ b) બેરોમિટર c) પોલિગ્રાફ d) થર્મોમિટર 23) કોને કારણે વીજળી પડે છે ? a) વરસાદ b) ચક્રવાત c) પવન d) વિદ્યુતભાર વિભારણ 24) આપાતકોણ અને પરાવર્તનકોણ કેવા હોય છે ? a) ચોક્કસ પરિસ્થિતિમાં સમાન b) હંમેશા સમાન c) ક્યારેક સમાન d) હંમેશા વિરુધ્ધ 25) અસમાન વીજભાર એકબીજાને શું કરે છે ? a) અપાકર્ષે b) આકર્ષે c) કંઇ નથી d) આપેલ તમામ

NMMS - વિજ્ઞાન અને ટેકનોલોજી ( ભાગ - 15 )

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?