1) દ્વંદ્વ સમાસના ઉદાહરણ શોધો. a) પાંચ-દસ b) ત્રિલોક 2) દ્વંદ્વ સમાસના ઉદાહરણ શોધો. a) રામલક્ષમણ b) નવરાત્રિ 3) દ્વંદ્વ સમાસના ઉદાહરણ શોધો. a) રાધાકૃષ્ણ b) અષ્ટકોણીય 4) દ્વિગુ સમાસના ઉદાહરણ શોધો. a) પાંચ-દસ b) ત્રિલોક 5) દ્વિગુ સમાસના ઉદાહરણ શોધો. a) રામલક્ષમણ b) નવરાત્રિ 6) દ્વિગુ સમાસના ઉદાહરણ શોધો. a) રાધાકૃષ્ણ b) અષ્ટકોણીય

સમાસ ઓળખો | ગુજરાતી | Dr. Mihir Solanki

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?