1) ઈથેન અણુનું આણવીય સૂત્ર C2H6 છે, તેમાં___________સહ સંયોજક બંધ છે a) 6   b) 7 c) 9 d) 8 2) બ્યુટેનોન ચાર કાર્બન ધરાવતુ સંયોજન છે કે જેમાં ક્રિયાશીલ સમૂહ------- a) કાર્બોક્સીલીક એસિડ b) આલ્ડીહાઇડ c) કીટોન d) આલ્કોહોલ 3) ( - CHO ) ક્રિયાશીલ સમૂહ ધરાવતા પદાર્થો ને કયા સંયોજનો કહે છે? a) કાર્બોક્સીલીક એસિડ b) આલ્ડીહાઇડ c) કીટોન d) એમાઈડ 4) કાર્બોક્સીલીક  એસિડમાં કયો ક્રિયાશીલ સમૂહ રહેલો છે? a) -OH b) -CHO c) -COOH d) C=O 5) ફુલરીન એ કોનું અપરરૂપ છે? a) ફોસ્ફરસ b) સલ્ફર c) કાર્બન d) ટીન 6) આપેલા હાઇડ્રોકાર્બન માંથી કયું સંતૃપ્ત સંયોજન છે? a) ઈથેન b) પ્રોપીન c) બ્રોમો પ્રોપેન d) પ્રોપાઈન

રસાયણ વિજ્ઞાન - ક્રિયાશીલ સમૂહ

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?