1) ભારતમાં આવવા કઈ યુરોપીયન પ્રજા વ્યાપાર માટે દરિયાઈ માર્ગની શોધ કરી હતી ? a) અંગ્રેજ b) પોર્ટુગીજ c) ફ્રેંચ d) ડચ 2) યુરોપના ક્યાં પરિવર્તનને નવજાગૃતિ તરીકે ઓળખીએ છીએ ? a) આર્થિક પરીવર્તન b) સામાજિક અને ધાર્મિક પરીવર્તન c) વૈશ્વિક પરીવર્તન d) વ્યાવસાયિક પરીવર્તન 3) તુર્કોએ કોન્સ્ટેંટિનોપલક્યારે જીતી લીધું ? a) 1417 b) 1857 c) 1400 d) 1453 4) યુરોપ વાસીઓને ભારતના મસાલાની શાથી જરૂર હતી ? a) માંસ સાચવવા b) ઠંડીથી બચવા c) વેચવા માટે d) સંગ્રહ માટે 5) યુરોપીયન પ્રજાને ભારત આવવા નવા જળમાર્ગની જરૂર શાથી પડી? a) વેપાર સસ્તો બનતા  b) ટૂંકો રસ્તો બનતા c) યુદ્ધ કરવા માટે d) જમીનમાર્ગ બંધ થતાં 6) વાસ્કો દ્દ ગામા ક્યાં દેશનો વાતની હતો ? a) પોર્ટુગલ b) ભારત c) ઈંગ્લેન્ડ d) ડચ 7) વાસ્કો દ્દ ગામા સૌ પ્રથમ ભારતના ક્યાં બંદરે આવ્યો હતો? a) સુરત b) કલકત્તા c) કાલિકટ d) મુંબઈ 8) ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ ? a) ઇ.સ . 1700  b) ઇ.સ .1600 c) ઇ.સ .1853 d) ઇ.સ .1602 9) ટોમસ રો એ ભારતના ક્યાં રાજા પાસેથી વેપારની પરવાનગી મેળવી ? a) shahjaha  b) જહાંગિર c) ઓરંગજેબ d) અકબર 10) આજનું કોલકાતા શહેર અંગ્રેજ શાસન માં બીજા ક્યાં નામે ઓળખાતું ? a) ફોર્ટ બ્લેર b) ફોર્ડ ફેંચ c) ફોર્ટ વિલિયમ d) ફોર્ટ મંડળ

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ ૧ ક્વિજ ૧

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?