1) ૧૦ના ત્રણ મંડળ એટલે કેટલા થાય? a) ૪૦ b) 30 c) 10 2) ૭૫માં દશક ના સ્થાને કયો અંક છે? a) ૫ b) ૭ 3) ૮૨ માં એકમના સ્થાને કયો અંક છે? a) ૮ b) ૨ 4) 10ની પાંચ મારા એટલે કેટલા થાય? a) ૪૦ b) ૨૦ c) ૫૦ 5) એક પેકેટ માં કેટલા ચાંદલા હોય છે? a) ૧૦ b) ૩ c) ૫ 6) ૫ દશક અને. ૬ એકમ a) ૫૬ b) ૬૫ c) ૫૦

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?