કંકાવટી - કંકુ રાખવાનું પાત્ર  , શિરામણ   - સવારનો નાસ્તો  , ગળથૂથી   - તરત જન્મેલા બાળકને અપાતું વિશિષ્ટ પ્રવાહી , વનરાજી - વનમાં વૃક્ષોની લાંબી હાર  , કાગનિદ્રા   - કાગડાની જેવી, ઝટ ઊડી જનારી ઊંઘ  , પાણિયારું   - પાણીના વાસણ રાખવાની જગ્યા  , સપ્તપદી   - લગ્નમંડપમાં વરકન્યા સાત પગલાં સાથે ચાલે તે વિધિ  , ઝાલરટાણું - મંદિરમાં સાંજની આરતીનો સમય , હાથવગી - જ્યારે જોઈએ ત્યારે હાથમાં આવી શકે તેવી , ગોફણ - પથ્થર અને ઢેફાં ફેંકવાનું સાધન ,

ધોરણ : 8 સત્ર : 2 ગુજરાતી પાઠ : 20 શબ્દસમૂહ માટે એક શબ્દ

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?