1) નીચેના પૈકી કઇ વનસ્પતિ હરીતદ્રવ્ય ધરાવતી નથી ? a) નાગરવેલ b) અમરવેલ c) કુંવારપાઠું d) લીલ 2) ક્યા સજીવમાં હરીતદ્રવ્ય ધરાવતી લીલ અને ફુગ બંને સાથે જોવા મળે છે ? a) મશરૂમ b) લાઇકેન c) કળશપર્ણ d) યુગ્લિના 3) ક્યો સજીવ વાતાવરણમાંથી નાઇટ્રોજન વાયુ લઇ શકે છે ? a) ગાય b) રાઇઝોબિયમ c) લાઇકેન d) વોર્ટિસેલા 4) પ્રકાશસંષ્લેણ માટે વનસ્પતિનો ક્યો ભાગ વાતાવરણમાંંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે ? a) મૂળરોમ b) પર્ણરંધ્ર c) પર્ણશિરા d) વજ્જપત્ર 5) મનુષ્યનો પાચનમાર્ગ ભાગથી શરુ થાય છે ? a) અન્નનળી b) મુખગુહા c) સ્વાદુપિંડ d) લાળગ્રંથિ 6) મનુષ્યનો પાચનમાર્ગ ક્યા ભાગે અંત પામે છે ? a) મુખગુહા b) સ્વાદુપિંડ c) મળદ્વાર d) જઠર 7) સ્ટાર્ચનું સરળ શર્કરામાં રુપાંંતર.........દ્વારા થાય છે a) આયોડિન b) લાળ c) એસિડ d) રસાંકુર 8) પિત્તરસનો સ્ત્રાવ કઇ ગ્રંથિ કરે છે ? a) પિત્તાશય b) સ્વાદુપિંડ c) યકૃત d) નાનું આંતરડું 9) રેશમના કીડા ક્યા વૃક્ષ પર જોવા મળે છે ? a) કપાસ b) શેતૂર c) અમરવેલ d) કળશપર્ણ 10) રેશમના કીડા ઉછેરવાની પધ્ધત્તીને શું કહે છે ? a) એપિકલ્ચર b) સેરીકલ્ચર c) હોર્ટિકલ્ચર d) વર્મીકલ્ચર 11) ક્લિનિકલ થર્મોમિટર મહત્તમ......°C સુધી તાપમાન માપી શકે છે a) 42 b) 35 c) 98.6 d) 108 12) સામાન્ય રીતે લેબોરેટરી થર્મોમિટરની રેન્જ..........હોય છે a) -10° થી 110° C b) 0°C થી 100°C c) -10°C થી 100°C d) 0°C થી 100°C 13) નીચેના પૈકી ક્યો પ્રદેશ ધ્રુવપ્રદેશ નજીકનો નથી ? a) ફીનલેન્ડ b) કેનેડા c) નોર્વે d) કેન્યા 14) ઉષ્ણકટિબંધના વર્ષા જંંગલો નીચે પૈકી ક્યાં જોવા મળે છે ? a) કેન્યા b) યુગાન્ડા c) નાઇઝેરિયા d) આપેલ તમામ 15) નીચેના પૈકી ક્યું પશ્વિમ ઘાટનાં વર્ષા વનનું પ્રાણી છે ? a) સિંહ જેવી પુંછડી ધરવતો વાનર b) પેગ્વિન c) ધ્રુવીય રીંંછ d) ટોઉકાન 16) પાણી ,પવન , વાતાવરણ દ્વારા મોટા પથ્થર તુટવાની ઘટનાને...........કહે છે a) વિઘટન b) અપક્ષય c) વિસ્તરણ d) સંકોચન 17) જમીનના ક્યાંં સ્તરમાં કીડીઓ , ઉંંદરો , વગેરે રહે છે ? a) A સ્તર b) B સ્તર c) C સ્તર d) આપેલ તમામ 18) જમીનના ક્યાં સ્તરમાં ખનીજદ્રવ્યો વધુ હોય છે ? a) ઉપરી ભૂમી b) મધ્ય સ્તર  c) C સ્તર d) A સ્તર 19) આધાર ખડક જમીનના ક્યાં સ્તરમાં હોય છે ? a) A સ્તર b) B સ્તર c) C સ્તર d) મધ્ય સ્તર 20) ચીકણી અને ગોરાડુંં બંને પ્રકારની જમીન ક્યા પાક માટે યોગ્ય છે ? a) ઘંઉ b) ચોખા c) કપાસ d) મસુરી દાળ

NMMS - વિજ્ઞાન અને ટેકનોલોજી ( ભાગ - 1 )

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?