લાળગ્રંથિ  - લાળરસનો સ્ત્રાવ , જઠર  - ઍસિડનો સ્ત્રાવ , યકૃત - પિત્તરસનો સ્ત્રાવ , મળાશય  - મળનો ત્યાગ , નાનું આંતરડું  - પાચન પૂર્ણ થાય છે. , મોટું આંતરડું - અપાચિત ખોરાકનો સંગ્રહ , જીભ - સ્વાદ પારખવાનું,

ધોરણ : 7 વિજ્ઞાન પાઠ : 2 પાચનતંત્રના અવયવો અને તેનાં કર્યો

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?