1) પૃથ્વીના કોઈપણ ભાગના સપાટ કાગળ પરના આલેખનને શું કહે છે ?  a) રૂઢસંજ્ઞા b) નકશો c) પ્રમાણમાપ d) રૂટ મૅપ 2) કોની મદદથી જે-તે પ્રદેશનું સાચું ચિત્ર જાણી શકાય છે ?  a) નકશો b) ઍટલાસ  c) રૂટ મૅપ d) દિશા  3) NATMO સંસ્થા ક્યાં આવેલી છે ?  a) અમૃતસર b) દહેરાદુન c) મુંબઈ d) કોલકાતા 4) રંગીન નક્શાઓમાં ઊંચાઈ દર્શાવવા કયો રંગ વપરાય છે ?   a) લીલો  b) પીળો  c) કથ્થાઈ  d) વાદળી  5) રંગીન નક્શાઓમાં જંગલો અને વનસ્પતિ દર્શાવવા કયો રંગ વપરાય છે ? a) લીલો b) વાદળી c) કથ્થાઈ d) પીળો 6) રંગીન નક્શાઓમાં મેદાન દર્શાવવા કયો રંગ વપરાય છે ? a) કથ્થાઈ b) વાદળી c) લીલો d) પીળો 7) Map શબ્દ મૂળ લેટિન શબ્દ ............. પરથી ઉતરી આવ્યો છે.  a) Mappa b) Mappi c) Muppa d) Mappu 8) નકશાની મદદથી બે સ્થળો વચ્ચેનું વાસ્તવિક અંતર જાણી શકાય છે. - આ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો. a) સાચું b) ખોટું 9) રૂઢ સંજ્ઞાઓ એ નકશાનું એક અંગ છે. - આ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો. a) સાચું b) ખોટું 10) ઊગતા સૂર્યની સામે મુખ રાખીને ઊભા રહીએ તો આપણી પાછળની બાજુ ઉત્તર દિશા આવશે. - આ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો. a) સાચું b) ખોટું 11) રૂઢ સંજ્ઞાઓ વધુ જગ્યામાં ઘણી જાણકારી આપે છે. - આ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો. a) સાચું b) ખોટું 12) પ્રમાણમાપવાળા નકશાઓ વિદેશી પર્યટકોને પ્રવાસમાં ખેડવામાં ખૂબ ઉપયોગી નીવડે છે. - આ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો. a) સાચું b) ખોટું 13) નકશામાં જુદાં - જુદાં રંગોથી વિભિન્ન ભૌગોલિક બાબતો જાણી શકાય છે. - આ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો. a) સાચું b) ખોટું 14) PS એ પોસ્ટ ઓફિસની રૂઢ સંજ્ઞા છે. - આ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો. a) સાચું b) ખોટું 15) નકશામાં લીલો રંગ એ વનસ્પતિ દર્શાવે છે. - આ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો. a) સાચું b) ખોટું 16) સૂર્યોદય પશ્ચિમ દિશામાં થાય છે. - આ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો. a) સાચું b) ખોટું 17) નકશામાં ઉત્તર દિશા મળી ગયા પછી બીજી દિશાઓ આપોઆપ જાણી શકાય છે. - આ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો. a) સાચું b) ખોટું 18) નકશામાં જળવિસ્તાર દર્શાવવા લાલ રંગ વપરાય છે. - આ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો. a) સાચું b) ખોટું 19) "-------------" આપેલ રૂઢ સંજ્ઞા જિલ્લાની સીમા દર્શાવે છે. - આ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો. a) સાચું b) ખોટું 20) નીચેનાં પૈકી કઈ રૂઢ સંજ્ઞા પોસ્ટ ઓફિસની છે ? a) PS b) PO c) PW d) PA

ધોરણ : 6 પ્રથમ સત્ર સામાજિક વિજ્ઞાન પાઠ : 2 વૈકલ્પિક પ્રશ્નો અને ખરાં - ખોટાં વિધાનો

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?