1) પૃથ્વી એ ક્યાં પરિવાર નો ગ્રહ છે ? a) સૌર b) મંગળ c) આકાશ 2) પૃથ્વી શેમાંથી છુટી પડી છે? a) મંગળ b) શનિ c) સુર્ય 3) પૃથ્વી નો ઉદભવ થયો ત્યારે તે ક્યાં રૂપ માં હતી ? a) વાયુ b) અગ્નિ c) અગનગોળો 4) પૃથ્વી પર કેટલા આવરણો આવેલા છે .? a) ત્રણ b) ચાર c) પાંચ 5) આપણે પૃથ્વી ના જે ભાગ પર રહીએ તેને ક્યાં નામ થી ઓળખવામાં આવે છે ? a) વાતાવરણ b) મૃદાવરણ c) જલાવરણ 6) માટીનું પડ એટલે શું ? a) જલાવરણ b) વાતાવરણ c) મૃદાવરણ 7) મૃદાવરણ પૃથ્વીનો આશરે કેટલા ટકા ભાગ રોકે છે ? a) ૨૯ % b) ૩૩ % c) ૧૧ % 8) નાના મોટા પર્વતો ,ઉચ્ચ્પ્રદેશો અને મેદાનો ક્યાં આવરણ પર આવેલાં છે? a) જલાવરણ b) મૃદાવરણ c) વતાવરણ 9) પૃથ્વીના પેટાળમાં રહેલા ખડકોના પીગળેલા રસ ને શું કહે છે ? a) મેગ્માં(ભૂ-રસ ) b) વાયુ c) અગ્નિ 10) પૃથ્વી સપાટી પર ભૂમિ વિસ્તાર કરતા ------------- વિસ્તાર નું પ્રમાણ વધારે છે ? a) અગ્નિ b) હવા c) પાણી 11) જલાવરણ આશરે પૃથ્વીનો કેટલા ટકા ભાગ રોકે છે ? a) ૭૧% b) ૯% c) ૨૧ % 12) પૃથ્વી પરના પાણીના જથ્થાના ૯૭ % ભાગ નું પાણી ક્યાં આવેલું છે ? a) વાતાવરણ b) મૃદાવરણ c) જલાવરણ 13) પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવા ના આવરણ ને શું કહે છે ? a) આવરણ b) વાતાવરણ c) જીવાવરણ 14) ક્યાં આવરણ માં વિવિધ વાયુ ઓ ,પાણી ની વરાળ ,ધૂળ ના રજકણો ,ક્ષાર કણો, અને સૂક્ષ્મ જંતુઓ પણ ભણેલા હોય છે ? a) જલાવરણ b) જીવાવરણ c) વાતાવરણ 15) કયો વાયુ સૂર્ય ના પારજાંબલી કિરણો નું શોષણ કરી પૃથ્વીને સૂર્ય ની પ્રચંડ ગરમી થી બચાવે છે ? a) ઓક્સીજન b) ઓઝોન c) નાઈટ્રોજન 16) વાતાવરણ માં મુખ્ય પ્રવાહી ઘટક કયું છે ? a) પાણી b) હવા c) વરાળ 17) મીઠું પાણી એ ------------ ની ભેટ છે ? a) વાતાવરણ b) જલાવરણ c) જીવાવરણ 18) ભેજ ઠરવાની ક્રિયા ને શું કહે છે ? a) ઘનીભવન b) વક્રીભવન c) ચક્રીભવન 19) વાતાવરણ માં -------------- ને લીધે પૃથ્વી પર સુર્યપ્રકાશ ફેલાતો જોવા મળે છે ? a) રજકણો b) સૂક્ષ્મજીવો c) વાયુઓ 20) -------------નાં માધ્યમ ને લીધે આપણે અવાજ સાંભળી શકીએ છીએ ? a) જલાવરણ b) વાતાવરણ c) મૃદાવરણ 21) પૃથ્વીના વાતાવરણ ,જલાવરણ અને વાતાવરણ ના જે ભાગ માં જીવસૃષ્ટિ વ્યાપી છે તેને શું કહે છે ? a) વાતાવરણ b) જીવાવરણ c) જલાવરણ 22) વૃક્ષો  કાપવાથી ------------ નું પ્રમાણ વધે છે ? a) o2 b) co2 c) H2O 23) પર્યાવરણ ના શોષણ ના ભોગે ------------ની પોષણ કડી ઓ જોખમાય છે ? a) કુદરત b) માનવી c) વાયુ 24) વધુ વાહનો ની અવરજવર વાળા વિસ્તાર માં---------------- જેવા વાયુઓ નું પ્રમાણ વધે છે ? a) કાર્બન મોનોક્સાઈડ b) ઓક્સીજન c) ઓઝોન 25) ક્યાં વિભાગ માં વનસ્પતિ ,પ્રાણીઓ અને સૂક્ષ્મજીવાણું ઓ ના અભ્યાસ નો સમાવેશ કરવામાં આવે છે ? a) જૈવિક b) અજૈવિક c) બને માં

ધોરણ ૮ યુનિટ ૨ -આપણી આસપાસ શું?

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?