a class - વર્ગ - અ ક્લાસ, a road - રસ્તો - અ રોડ, a gardener - માળી - અ ગાડન(ર), a beggar - ભિખારી - અ બેગ(ર), a pot - ઘડો - અ પૉટ, a mango tree - આંબો - અ મૈંગો ટ્રી, a zoo - પ્રાણીસંગ્રહાલય - અ ઝૂ, left - ડાબું - લેફ્ટ, milk - દૂધ - મિલ્ક, a handkerchief - રૂમાલ - અ હૈંકચિફ, much water - ઘણું પાણી - મચ વૉટ(ર), many chairs - ઘણી ખુરશીઓ - મૈનિ ચેઅઝ, a nest - માળો - અ નેસ્ટ, an egg - ઈંડું - અન એગ, a classroom - વર્ગખંડ - અ ક્લાસરૂમ, a post-office - પોસ્ટ ઑફિસ - અ પોસ્ટ-ઑફિસ, a peon - પટાવાળો - અ પીઅન, a hospital - દવાખાનું - અ હૉસ્પિટલ, a bear - રીંછ - અ બેઅ(ર), a cage - પાંજરું - અ કેજ, a neighbour - પાડોશી - અ નેબ(ર), a picture - ચિત્ર - અ પિક્ચ(ર), a frog - દેડકો - અ ફ્રૉગ, a river - નદી - અ રિવ(ર), a peacock - મોર - અ પીકૉક, a feather - પીંછું - અ ફેદ(ર), an engineer - ઇજનેર - અન એંજિનિઅ(ર), a bedroom - શયનખંડ - અ બેડરૂમ, a lion - સિંહ - અ લાઇઅન, a temple - મંદિર - અ ટેમ્પલ, a hill - ટેકરી - અ હિલ, a shop - દુકાન - અ શૉપ, under the tree - ઝાડ નીચે - અંડ(ર) દ ટ્રી, a hen - મરઘી - અ હેન, a son - દીકરો - અ સન, on the tree - ઝાડ ઉપર - ઑન દ ટ્રી, on his/her head - તેના માથા પર - ઑન હિઝ/હ(ર) હેડ, in my hand - મારા હાથમાં - ઇન માઇ હૈંડ, near the river - નદી પાસે - નિઅ(ર) દ રિવ(ર), a fisherman - માછીમાર - અ ફિશમન, near my house - મારા ઘર પાસે - નિઅ(ર) માઇ હાઉસ, a corner - ખૂણો - અ કૉન(ર), a star - તારો - અ સ્ટા(ર), a playground - રમતનું મેદાન - અ પ્લેગ્રાઉન્ડ, in the sky - આકાશમાં - ઇન દ સ્કાઇ, slowly - ધીમેથી - સ્લોલિ, shut - બંધ કરવું - શટ, an actress - અભિનેત્રી - ઐક્ટ્રસ, a kitchen - રસોડું - અ કિચિન, a bangle - બંગડી - અ બૈંગલ,

Arrange the letters in proper order to make the words.

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?