1) કયા સુક્ષ્મજીવના કારણે ઈડલીની કણક ફૂલ છે? a) યીસ્ટ b) રાઇઝોબિયમ c) અમીબા d) લેકટોબેસિલસ 2) શીતળાની રસીની શોધ કોણે કરી હતી ? a) ન્યુટન  b) એડવર્ડ જેનર c) અન્ય d) લુઈ પાશશ્વર 3) કયો સુક્ષ્મજીવ નાઇટ્રોજનના સસ્થપનમાં મદદ કરે છે ? a) રાઈઝોબિયન b) યીસ્ટ c) અમઈબઆ d) પ્લાઝમોડિયમ 4) તમારી મમ્મી ખમણ કે ઢોકળાં બનાવે છે , ત્યારે ખમણ કે ઢોકળાં ફૂલવાનું કારણ શું હોઇ શકે? a) ઠંડી b) ગરમી c) યીસ્ટ કોષોની વૃદ્ધિ d) એક પણ નહીં 5) તમારા ધરે મચ્છરનો ઉપદ્રવ અટકાવવા માટે શું કરવું જોઈએ? a) કૂલરમાં પાણી રહેવા દેવુ જોઇએ નહિ. b) ફૂલદનીમાં પાણી રહેવા દેવુ જોઇએ નહિ. c) ચોમાસામાં ધાબા પર ખુલ્લાં ટાયર રાખવાં નહિ. d) ઉપર આપેલા તમામ. 6) નીચે આપેલાં વિધાનો પૈકી કયું વિધાન ખોટું છે. a) હંમેશા દર્દીને અન્ય વ્યક્તિઓની જોડે જ રાખવો જોઇએ.  b) હંમેશા ઉકાળીને ઠંડુ પાડેલું પાણી પીવું જોઈએ. c) આપણે જ્યારે છીંકતા હોઈએ ત્યારે આપણા નાક પર રૂમાલ રાખવો જોઈએ. d) હંમેશા મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ.

ધોરણ – 8 સત્ર 1 ( સ્વા. પોથી. ) પાઠ 2 પેઝ નં. 26,27 વિજ્ઞાન ટેક.

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?