10 મિલિયન = 1 કરોડ અને 10 લાખ = ____ મિલિયન 100 હજાર = ____ લાખ એકમમાં 5 આવતો હોય તેવી છ અંકની નાનામાં નાની સંખ્યા ____ છે. 106159ની તરત પછીની સંખ્યા ____ ____ એ ત્રણ અંકની મોટામાં મોટી સંખ્યાની તરત પછી આવતી સંખ્યા છે. ____ અંકની મોટામાં મોટી સંખ્યામાં 1 ઉમેરતાં , 10 લાખ થાય .

ધોરણ 6 સત્ર 1 ગણિત સ્વ - અધ્યનપોથી ( પેઇઝ નં. - 29 )

Leaderboard

Visual style

Options

Switch template

Continue editing: ?