પરિમિતિની વ્યાખ્યા આપો - કોઈ બંધ આકૃતિની સીમારેખા પર એકવાર ફરવાથી જે અંતર કપાય છે તેને પરિમિતિ કહે છે., લંબચોરસની પરિમિતિનું સૂત્ર ______________ છે. - 2(લંબાઈ + પહોળાઈ), ઉપર આપેલ આકૃતિની પરિમિતિ શોધો  - 12 સેમી , જો સંગીતા 10 મીટરની બાજુના ચોરસ બગીચાનો 1 રાઉન્ડ લે છે તો તેણે કેટલું અંતર કાપ્યું છે તે શોધો - 40 મીટર,

Leaderboard

Flash cards is an open-ended template. It does not generate scores for a leaderboard.

Visual style

Options

Switch template

Continue editing: ?